સોશિયલ મીડિયા સેન્સેશન  ઉર્ફી જાવેદ તેના અસામાન્ય પોશાક પહેરે લોકોના હોશ ઉડાવતી રહે છે. 

ઉર્ફીની ડ્રેસિંગ સેન્સ અને ક્રિએટિવિટી જોઈને દરેક આશ્ચર્ય ચકિત થઇ જાય છે. 

હવે તાજેતરમાં જ ઉર્ફી જાવેદે નવા આઉટફિટ્સ સાથે તેની કેટલીક તસવીરો શેર કરી છે.  

આ ફોટોઝમાં ઉર્ફી શેલથી બનેલો આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે.  

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ ગુલાબી રંગની બ્રાલેટ પહેરેલી જોવા મળે છે, જે છીપલાં થી બનેલી છે. 

આ બ્રેલેટ સાથે, ઉર્ફી જાવેદે છીપલાં માંથી બનેલો નેકલેસ પહેર્યો છે.  

આ દરમિયાન  ઉર્ફી મિરર સેલ્ફી લેતી જોવા મળી હતી.

ઉર્ફીની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.