સોશિયલ મીડિયા સેન્સેશન  ઉર્ફી જાવેદ તેના આઉટફિટ્સને કારણે ચર્ચામાં રહે છે.

તાજેતરમાં, ઉર્ફી ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેની અજાણી વ્યક્તિ સાથે પૂજા કરતી કેટલીક તસવીરો વાયરલ થઈ હતી 

આ ફોટા સામે આવ્યા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ઉર્ફીએ સગાઈ કરી લીધી છે.

હવે સગાઈની અફવાઓ વચ્ચે, ઉર્ફી જાવેદ ફરી એકવાર અતરંગી સ્ટાઈલમાં જોવા મળી હતી.

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ બ્લેક કલરના ડીપ નેક શોર્ટ આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ દરમિયાન અભિનેત્રી પોતાની કારમાંથી બહાર નીકળીને ફૂટપાથ પર ચડતી જોવા મળી હતી.

આ દરમિયાન ઉર્ફી જાવેદ તેના ડ્રેસ પર નેટ લગાવતી જોવા મળી હતી. 

આ આઉટફિટ સાથે ઉર્ફી જાવેદ હાઈ હિલ પહેરી ને તેના ટોન લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી