બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેની અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે 

ઉર્ફી જાવેદના વિચિત્ર ડ્રેસની તસવીરો અવારનવાર વાયરલ થતી રહે છે.

હવે ઉર્ફી જાવેદ તેની બહેન ડોલી જાવેદ સાથે અજીબોગરીબ કપડામાં જોવા મળી હતી  

ઉર્ફી જાવેદ તેની બહેન ડોલી જાવેદ સાથે રાજ કુન્દ્રાની બાયોપિક 'UT 69' ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. 

આ દરમિયાન ઉર્ફી જાવેદે બ્લેક કલરનો ફ્રન્ટકટ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે તેની બહેને કોટ પેન્ટ સાથે બેલ્ટ સ્ટાઈલ બ્રેલેટ પહેર્યું હતું.

જ્યારે ઉર્ફી જાવેદ અને તેની બહેન પાપારાઝી માટે પોઝ આપી રહ્યા હતા ત્યારે ઉર્ફી એ બહેન ડોલી નો કોટ આગળથી ખેંચી લીધો હતો. 

ઉર્ફી જાવેદની બહેન ડોલી જાવેદ સાથે આવી હરકત કરવા બદલ તેની ભારે ટીકા થઈ રહી છે.

ઉર્ફી જાવેદ ના આ કૃત્ય પર એક યૂઝરે લખ્યું, 'તે પોતાનું તો બતાવે છે અને બીજાને પણ છોડતી નથી.'