OTT Play Changemakers Awards 2023 ઇવેન્ટમાં ઉર્ફી જાવેદની એન્ટ્રી એ બધા ને ચોંકાવી દીધા હતા 

આ ઇવેન્ટ માં ઉર્ફી જાવેદ એકદમ અલગ ડ્રેસમાં જોવા મળી હતી.

ઉર્ફી ટોપલેસ લુકમાં જોવા મળી હતી. તેણે તેના શરીરના ઉપરના ભાગમાં પાંસળીનો આકાર પહેર્યો હતો.

તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટને ફરીથી વિચિત્ર રીતે ઢાંક્યો હતો

આ સાથે તેણે બેજ કલરનું લૂઝ પેન્ટ મેચ કર્યું હતું

તેનું પેન્ટ એટલું લાંબુ હતું કે તેની હીલ્સ પણ દેખાતી ન હતી.

તેણીએ તેના વાળ એક બનમાં બાંધ્યા હતા અને મરૂન લિપસ્ટિક સાથે લુક ને કમ્પ્લીટ કર્યો હતો

આ ઇવેન્ટમાં  ઉર્ફી જાવેદ અને સની લિયોન ને એકસાથે જોઈને ચાહકો ખુશ થઇ ગયા હતા.