સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ આ દિવસોમાં તેની સગાઈને લઈને ચર્ચામાં છે.
જો કે, હજુ સુધી ઉર્ફી જાવેદ એ તેની સગાઈના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું નથી.
તાજેતરમાં ઉર્ફી જાવેદ જુહુમાં રાજ કુન્દ્રાના ઘરની બહાર જોવા મળી હતી
આ દરમિયાન ઉર્ફી તેની કારમાંથી નીચે ઉતરતી જોવા મળી હતી, જ્યાં પાપારાઝી એ તેને તેમના કેમેરા માં કેદ કરી હતી
ઉર્ફી જાવેદના લુકની વાત કરીએ તો તે બ્લેક કલરના ડીપ નેક બોડીકોન મિની ડ્રેસમાં જોવા મળી હતી
આ દરમિયાન ઉર્ફી મેકઅપ વગર જોવા મળી હતી.ઉર્ફી એ તેના વાળ ને પોનીટેલમાં બાંધ્યા હતા.
ઉર્ફી જાવેદે તેના લુકને સિલ્વર હાઈ-હીલ્સ સાથે એક્સેસરીઝ કર્યો હતો.
દરવખતે બોલ્ડ અંદાજ માં જોવા મળતી ઉર્ફી આ વખતે સિમ્પલ લુક માં જોવા મળી હતી