ઉર્ફી જાવેદ હંમેશા તેના વિચિત્ર ડ્રેસને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
ઉર્ફી જાવેદે ફરી એકવાર ખૂબ જ વિચિત્ર ડ્રેસ પહેરી ને લોકોના નિશાના પર આવી ગઈ છે.
ઉર્ફી જાવેદ હાલમાં જ મુંબઈ ના રસ્તા પર જોવા મળી હતી.અને પાપારાઝી ના કેમેરા માં કેદ થઇ હતી
ઉર્ફી જાવેદે બ્લેક લેગિંગ્સ સાથે બ્લેક ટોપ પહેર્યું હતું. તેના ઉપર ઉર્ફી એ તેના બંને હાથ એક વિચિત્ર ડ્રેસથી ઢાંક્યા હતા.
ઉર્ફી જાવેદ ના આ ડ્રેસ પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે ઉર્ફી ને ટ્રોલર્સ થી કોઈ ફરક નથી પડતો.
ઉર્ફી જાવેદનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તાજેતરમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
જોકે બાદમાં તેનું ઇન્સ્ટાગ્રામ એકઉન્ટ એક્ટિવેટ કરવામાં આવ્યું હતું.
ઉર્ફી જાવેદ ઘણી ટીવી સિરિયલ અને રિયાલિટી શો માં જોવા મળી ચુકી છે.