Arrow
White Frame Corner
ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદે હાલમાં જ પોતાના નવા લુકથી ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દીધી
White Frame Corner
તાજેતરમાં જ અભિનેત્રી ઉર્ફી જાવેદ મુંબઈમાં જોવા મળી હતી.
White Frame Corner
અભિનેત્રી ઉર્ફી જાવેદે હાલમાં જ પોતાના શરીર પર લીલા રંગનો વાયર વીંટાળ્યો છે.
White Frame Corner
ઉર્ફી જાવેદે તેના લેટેસ્ટ નવા લૂકમાં ગ્રીન વાયર ડ્રેસ ને ન્યૂડ કલરના ઇનરવેર સાથે પહેર્યો હતો.
White Frame Corner
ઉર્ફી જાવેદે તેના દેખાવને ખાસ બનાવવા માટે લાંબી ચોટલી વાળી હતી.
White Frame Corner
ઉર્ફી જાવેદે આ દેખાવ સાથે પ્રયોગ કરવા માટે તેની ચોટી ને ગજરાથી સજાવી હતી..
White Frame Corner
ઉર્ફી જાવેદે આ ડ્રેસ સાથે મેચિંગ લાંબી હીલ્સ પહેરી હતી. જેમાં તે ઉંચી દેખાતીહતી.
White Frame Corner
White Frame Corner
White Frame Corner
ઉર્ફી જાવેદનો આ લુક સોશયલ મીડિયા પર આવતા ની સાથે જ વાયરલ થઇ ગયો છે.