પોતાના અજીબોગરીબ ડ્રેસને કારણે હંમેશા ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે આ વખતે તમામ હદો વટાવી દીધી છે.
તે એવો ડ્રેસ પહેરીને રસ્તા પર નીકળી હતી, જેને જોઈને લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી
અભિનેત્રી ઉર્ફી જાવેદે તાજેતરમાં જ બ્લેક કલરનો મિડી ડ્રેસ પહેર્યો હતો
જેમાં એક્ટ્રેસની છાતી પર ફીમેલ બોડીની ડિઝાઈન છપાયેલી હતી. આ જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા
ઉર્ફી એ આ ડ્રેસમાં ખૂબ જ ગર્વ અને આત્મવિશ્વાસ સાથે પોઝ આપ્યા હતા
ઈન્ટરનેટ પર ઉર્ફી જાવેદનો આ લુક જોઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
લોકો ઉર્ફી જાવેદના આ લુકની આકરી ટીકા કરી રહ્યા છે
અભિનેત્રી હવે તેના લુકને કારણે સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ છે.