ઉર્ફી જાવેદે ફરી એકવાર અનોખો ડ્રેસ પહેરીને લોકોને ચોંકાવી દીધા છે.
અભિનેત્રી ઉર્ફી જાવેદની નવી ડ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
હાલમાં જ ઉર્ફી મુંબઈ ના જુહુ વિસ્તારમાં જોવા મળી હતી.
આ વખતે ઉર્ફી જાવેદે જીન્સ સાથે ટોપને બદલે જીન્સ ને ફાડીને જીન્સ પહેર્યું છે.
ઉર્ફી જાવેદે જીન્સ પેન્ટમાંથી પોતાનું ટોપ બનાવ્યું છે.
ઉર્ફી જાવેદના ચાહકો તેના ડ્રેસ પર સકારાત્મક ટિપ્પણી કરી રહ્યા છે.
આ દરમિયાન ઉર્ફી જાવેદના હાથમાં તૂટેલો મોબાઈલ જોવા મળ્યો હતો.
ઉર્ફી જાવેદ મોટાભાગે તેના ડ્રેસ અને ફેશનના કારણે લોકોના નિશાના હેઠળ આવે છે.