Black Section Separator

ઉર્વશી ધોળકિયાએ ગોલ્ડન કલરના ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું  છે

Black Section Separator

ઉર્વશી ની આ તસવીરોની સરખામણી ચાહકો હોલીવુડ સ્ટાર મેરિલીન મનરો સાથે કરી રહ્યા છે.

Black Section Separator

ઉર્વશી એ મેરિલીન મનરોના આઇકોનિક પોઝની પણ કોપી કરી છે.

Black Section Separator

ઉર્વશી ધોળકિયા ટીવી સિરિયલ કસૌટી જીદગી કીથી ઘર-ઘરમાં જાણીતી બની હતી.

Black Section Separator

આ સિરિયલમાં તેણે કોમોલિકા નામની વિલનની ભૂમિકા ભજવી હતી.

Black Section Separator

ઉર્વશી ભલે 44 વર્ષની થવા જઈ રહી હોય પરંતુ તેની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી.

Black Section Separator

ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે.

Black Section Separator

તે અવાર નવાર તેની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.