બોલિવૂડ સ્ટાર કેટરીના કૈફે ગઈકાલે તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો 

અભિનેત્રીના 40માં જન્મદિવસની ઉજવણીને વધુ ખાસ બનાવવા માટે તેના પતિ વિકી કૌશલે ખૂબ જ ખાસ આયોજન કર્યું હતું 

અભિનેતા વિકી કૌશલ અભિનેત્રીને તેના જન્મદિવસ ને ખાસ બનાવવા માટે વેકેશન પર લઈ ગયો હતો 

જ્યાં અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ રોમેન્ટિક અંદાજમાં તેના 40માં જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા 

ફિલ્મ સ્ટાર વિકી કૌશલે તાજેતરમાં જ તેની પત્નીના જન્મદિવસની ઉજવણીની એક ઝલક તસવીરો સાથે શેર કરી હતી 

આ તસવીરોમાં અભિનેત્રી કેટરિના કૈફ તેના પતિ વિકી કૌશલની બાહોમાં કેદ થયેલી જોવા મળી હતી 

આ દરમિયાન અભિનેત્રીએ પીળા રંગનો ખૂબ જ સુંદર ડ્રેસ પહેર્યો હતો. જ્યારે, વિકી કૌશલ સ્કાય બ્લુ શર્ટમાં જોવા મળ્યો હતો 

કેટરીના કૈફે વર્ષ 2021માં એક્ટર વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. આ કપલ બી-ટાઉનની સૌથી પ્રિય જોડીમાંથી એક છે