હદય રોગ માં શું ન ખાવું ?
( ભાગ ૨ )
કોબીજ, બટેટા, ફ્લાવર, વાલ, વટાણાં, ચોળી, અડદ
જેવા ગૅસ-વાયુ કરે તેવાં ખાદ્યો બિલકુલ ન લો.
મગ, મઠ સિવાયનાં ગૅસ અને અપચો કરે તેવા કઠોળ ટાળવા.
હૃદયરોગના દર્દીએ કબજિયાત અને
ગૅસ બિલકુલ ન થાય એનું ધ્યાન રાખવું.
કડક ચા, કૉફી અને કેફિનયુક્ત પીણાં ન લેવા.
ધૂમ્રપાન બિલકુલ બંધ કરવા.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
હદય રોગ માં શું ન ખાવું ?
( ભાગ ૧ )
Arrow
Read More