YouTube
થાઇરોઇડ રોગ માં શું ખાવું જોઇએ અને શું નહીં..
Tooltip
આ રોગીઓ ને નિયમિતપણે 1 ગ્લાસ દૂધ નું સેવન કરવું જોઇએ.
Tooltip
આ રોગીઓ ફળ માં કેરી, તરબૂચ
Tooltip
અને શક્કર ટેટીનું સેવન કરી શકે છે.
Tooltip
ખાવામાં નિયમિતપણે તજ
Tooltip
અને આદુ ખાવું જોઇએ.
Tooltip
આ રોગીઓ એ નાળિયેર ના તેલ માં ભોજન બનાવવું જોઇએ.
Tooltip
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
Tooltip
થાઈરોઈડ જેવી ગંભીર બીમારીમાં રાખો આ બાબતોનું ધ્યાન.
Arrow
Read More