સારા સ્વાસ્થ્ય માટે શું ખાવુ?
દરરોજ એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે કેમકે સફરજન ઓછી કેલેરીવાળું ફળ છે. સફરજનને છોલીને ન ખાવું જોઈએ કેમકે તેના છોતરામાં ઘણાં મહત્વના ક્ષાર હોય છે.
સફરજન
સફરજન ખાવાથી આંતરડા મજબુત થાય છે અને દાંત તેમજ પેઢા પણ મજબુત બને છે. જેમને અસ્થમા હોય તેમને સફરજન દરરોજ ખાવું જોઈએ.
સફરજન
પપૈયામાં વિટામીન સી મળી આવે છે જે પાચનક્રિયાને સરખી કરે છે
પપૈયું
અને કબજીયાતવાળી વ્યક્તિઓ માટે ઘણું ફાયદાકારા રહે છે.
પપૈયું
પોટેશિયમ, આયરન તેમજ વિટામીન બી-6નો ઉત્તમ સ્ત્રોત છે.
ખજુર
આની અંદર ભરપુર માત્રામાં ફાયબર અને નેચરલ સુગર છે.
ખજુર
આમાંથી વિટામીન બી મળી આવે છે જે હૃદયરોગથી બચાવે છે.
પાલક
આમાં લ્યુટીન ભરપુર માત્રામાં મળી આવે છે. આ ઉંમરની સાથે સાથે થનારા આંધાણાપણાથી બચાવે છે.
પાલક
આમાં લાઈકોપીન અને કેરોટિનાઈડ ભરપુર માત્રામાં મળી આવે છે
ટામેટ
ા
જે કેંસર, હૃદયરોગ, ડાયાબિટિશ, નેત્ર વિકાર અને સાંધાના દુ:ખાવામાં ઘણું ફાયદારક છે.
ટામેટા
આની અંદર વિટામીન એ મળી આવે છે
ગાજર
જે વાળ, ત્વચા અને આંખો માટે ફાયદાકારક છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.