હદય રોગ માં શું ખાવું?  ( ભાગ ૧ )

શરીરનું વધારાનું વજન ઓછું થાય ૧ એ ખૂબ જરૂરી છે.

શરીરનું વજન ઘટે તો હૃદય પરનો બોજો પણ ઘટે છે. 

માટે વજન ઘટે તેવો આહાર લેવો.

સંતૃપ્ત ચરબીના બદલે અસંતૃપ્ત ચરબી લેવી અને તે મર્યાદિત માત્રામાં લેવી જોઈએ.

રેષાદાર અને જટિલ કાર્બોદિતયુક્ત ખાદ્યો લેવા.

જો હૃદયરોગનો હુમલો આવ્યો હોય તો દર્દીને

શરૂમાં પ્રવાહી ખાદ્યો, ફળના રસ, શાકનાં સૂપ, બ્રેડ, ઉપમા,

દૂધ-ખીચડી જેવા સરળતાથી પચે તેવા પ્રવાહી

અર્ધપ્રવાહી અને નરમ ખાદ્યો આપવા.

ત્યાર બાદ ધીમે-ધીમે સરળતાથી પચે તેવાં, ઓછાં ઘી-તેલ અને

નમકવાળાં તાજાં ખાદ્યો આપવા.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.    

સવારે ઊઠીને બદામ ખાવા ના ફ઼ાયદા   ( ભાગ ૨ )

Arrow