અજીર્ણ (અપચો) થતો અટકાવવા શું ધ્યાનમાં રાખવું
રોજ નિયમિત હળવી કસરત કરો.
Tooltip
Tooltip
આટલું કરો
કબજિયાત ન થાય તેનું ધ્યાન
રાખો.
એક સાથે ખૂબ ન જમો. આખા દ
િવસમાં ૪-૫ વખત થોડું-થોડું ખાઓ.
આખા દિવસમાં જમવાનો અને નાસ્તાનો સમય નક્કી રાખો. અને તે સમયે જ જમવાનું અને નાસ્તો લો.
રોજના ભોજનમાં રેષાદાર શાક
-સલાડ અને તાજાં ફળ ખાવાનું રાખો.
સવારે નરણા કોઠે હૂંફાળું-
ગરમ પાણી પીવો.
Tooltip
રાત્રે મોડે સુધી ઉજાગરા ક
રવાનું ટાળો.
આટલું ન કરો
રાત્રે મોડેથી જમવું કે ખા
વું-પીવું નહીં.
જેમને વારંવાર અપચાની તકલી
ફ રહેતી હોય તેમણે બહારનું ખાવાનું અને પાર્ટી-પ્રસંગોમાં ખાવાનું ટાળવું જોઈએ.
ઝડપથી, મુસાફરી કરતાં કે ઉચાટ થાય તેવા ટીવી શો જોતાં-જોતાં જમવું ન જોઈએ.
ટૂંટિયું વાળીને સૂવાની અને ખૂંધ કાઢીને વાંકા વળીને બેસવાની ટેવ ન
રાખવી
.
દૂધ-ડુંગળી, દૂધ-માછલી, દૂ
ધ-માંસાહાર જેવા વિરોધી આહાર ન લેવા.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
પાણી પીવાનો સાચો સમય
Arrow
Read More