Black Section Separator

 શર્મિલા ટાગોરે ભારતીય ક્રિકેટ ટીમમાં 'ટાઈગર' તરીકે જાણીતા ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા

Black Section Separator

જયાએ 3 જૂન 1973ના રોજ અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા.

Black Section Separator

તે સમયે પણ જયા ખૂબ જ સુંદર હતી. આ તસવીરમાં દુલ્હન જયાના ચહેરા પર ઘણી માસૂમિયત દેખાઈ રહી છે.

Black Section Separator

સાધનાએ 7 માર્ચ, 1966ના રોજ તેની પ્રથમ ફિલ્મના દિગ્દર્શક આરકે નય્યર સાથે લગ્ન કર્યા હતા. દુલ્હનના ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Black Section Separator

ડિમ્પલ કાપડિયા એ બોલીવુડના દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ તેના લગ્નના દિવસે પણ ખૂબ જ સુંદર દેખાતી હતી.

Black Section Separator

2 મે 1980ના રોજ, હેમા માલિનીએ તેમના ભાઈ જગન્નાથના ઘરે આયંગર રિવાજોથી ધર્મેન્દ્ર સાથે  ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

Black Section Separator

22 જાન્યુઆરી, 1980ના રોજ બોલિવૂડના આ હિટ કપલ રિશી સપુર અને નીતુ સિંહે સાત ફેરા લીધા હતા.

Black Section Separator

ફિલ્મ અભિનેત્રી તનુજા એ ફિલ્મ મેકર શોમુ મુખર્જી સાથે 1973 માં લગ્ન કર્યા હતા.