Black Section Separator

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ખુબજ સુંદર છે.

Black Section Separator

આ ઉંમરે પણ તેનો લુક, મેકઅપ અને ફેશન સેન્સ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે.

Black Section Separator

દરેક ઈવેન્ટમાં તેની સ્ટાઈલ ખૂબ જ સુંદર અને ક્લાસી લાગે છે.

Black Section Separator

મોટાભાગના લોકો જાણવા માંગે છે કે નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ કોણ છે.

Black Section Separator

મિકી કોન્ટ્રાક્ટર નીતા અંબાણી નો અંગત મેક-અપ આર્ટિસ્ટ છે.

Black Section Separator

માત્ર નીતા અંબાણી જ નહીં પરંતુ મિકી એ નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી, વહુ શ્લોકા અંબાણીનો પણ મેકઅપ કર્યો છે.

Black Section Separator

મિકી કોન્ટ્રાક્ટરે બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીઓનો મેકઅપ કર્યો છે.અભિનેત્રી ઐશ્વર્યા રાયના લગ્ન વખતે મિકીએ તેનો બ્રાઈડલ મેકઅપ કર્યો હતો.

Black Section Separator

સૂત્રોનું માનીએ તો, મિકી કોન્ટ્રાક્ટર મુંબઈમાં ઈવેન્ટ માટે રૂ. 75,000 ચાર્જ કરે છે જ્યારે મુંબઈની બહાર મેક-અપ માટે રૂ. 1 લાખ લે છે.