ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'છેલ્લા 13 વર્ષથી લોકોના દિલ જીતી રહ્યો છે.

શોમાં હિના ખાન પછી હવે એક નવી અક્ષરાએ એન્ટ્રી કરી છે.

આ પાત્ર અભિનેત્રી પ્રણાલી રાઠોડ ભજવી રહી છે.

શોમાં પ્રણાલી ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળે છે, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ બોલ્ડ છે.

શોની આ નવી અક્ષરા થોડા એપિસોડ પછી જ લોકોની ફેવરિટ બની ગઈ છે.

શોમાં એન્ટ્રી થઈ ત્યારથી જ પ્રણાલી ના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.

તેની તમામ નવી અને જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે પ્રણાલી બોલ્ડનેસના મામલે તમામ અભિનેત્રી ઓ ને ટક્કર આપી રહી છે.