દિલ્હી સરકાર કોરોના કેસ વધવાને કારણે શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવારે સવાર સુધી વિકેન્ડ કરફ્યૂ લાગુ કર્યો છે.
સરકારનું કહેવું છે કે સાપ્તાહિક અંતના સમયે લોકો મળે છે જેથી કોરોના વધી શકે છે આથી આ કડક પગલું લેવાયું છે.
આ સમયકાળ દરમિયાન અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. સરકારે બાકી તમામ ગતિવિધિઓ ને બંધ રાખવાના આદેશ આપ્યા છે.
કમાલ નો કિસ્સો. મુંબઈમાં રીક્ષાવાળાઓ ને વળતર અપાતા ટેક્સીવાળા નારાજ.
