News Continuous Bureau | Mumbai
પોતાની અનોખી અને અણધારી ફેશન સ્ટાઈલ (Fashion style) માટે હંમેશા ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે (Urfi Javed) વધુ એક નવો વિડિયો જારી કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફીનું આખું શરીર પટ્ટીઓથી (bandages) ઢંકાયેલું છે. જો તમે વિચારી રહ્યા છો કે ઉર્ફીને ગંભીર ઈજા થઈ છે, તો તમને જણાવી દઈએ કે એવું કંઈ નથી અને ઉર્ફીએ પોતાની જાતને બેન્ડેજથી ઢાંકી દીધી છે કારણ કે આ તેનો નવો લુક છે. વાસ્તવમાં, ઉર્ફીના હેલોવીન લુકમાં તેણે પોતાની જાતને કોઈ કપડાથી નહીં પરંતુ હોસ્પિટલમાં માટે ઉપયોગમાં લેવાતી પટ્ટીઓથી ઢાંકે છે.
આ સમાચાર પણ વાંચો- રોહિત શર્માની પીઠ પાછળ એવી હરકત કરતા પકડાઈ ગયો આર અશ્વિન- વિડીયો જોઈ તમે પેટ પકડીને હસશો- જુઓ વીડિયો
Join Our WhatsApp Community