અરે વાહ, મોબાઈલ પર હવે કોઈ અજાણ્યો નંબર નહીં પણ ફોન કરનારનું નામ સીધું જ દેખાશે! કેન્દ્ર સરકાર બનાવી રહી છે આ મોટી યોજના.. 

 News Continuous Bureau | Mumbai

આજે મોબાઈલ (Mobile) એ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. મોબાઇલની મદદથી આપણે ઘણી બધી વસ્તુઓ ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. દરમિયાન મોબાઇલ ફોન પર ઓનલાઇન વ્યવહારો(online Transaction) , બેંકિંગ સંબંધિત કાર્યોમાં વધારો થયો છે, તો સાથે છેતરપિંડી (Fraud) ના કિસ્સાઓ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. ઘણા લોકો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરીને લૂંટવાનો કે હેરાન કરવાનો પ્રયાસ કરે છે. લોકો સાથે અવાર નવાર સ્પેમ કોલ (Spam call)  દ્વારા ફ્રોડ થતા હોય છે. તેમાં પણ મોટાભાગના ફ્રોડ વરિષ્ઠ નાગરિકો સાથે થાય છે. કેન્દ્ર સરકાર હવે આવી ગેરરીતિઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો: હળદરવાળું દૂધ પીતા હોવ તો ખાસ વાંચો! આ લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ, થઇ શકે છે નુકસાન

કેન્દ્ર સરકાર (Central govt) ના ટેલિકોમ્યુનિકેશન વિભાગે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લઈને નાગરિકોને રાહત આપી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (Department of Telecommunication) દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણય અનુસાર ફોન પર અજાણ્યા નંબરને બદલે કોલ કરનારનું નામ જ સીધું દેખાશે. સિમ કાર્ડ (Sim Card) ખરીદતી વખતે, જે વ્યક્તિનું નામ ફોર્મ પર આવશે તેનું નામ મોબાઇલ સ્ક્રીન પર દેખાશે. આ અંગે ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. 

ખાસ વાત એ છે કે દૂરસંચાર વિભાગ (Department of Telecommunication) ના આ નવા નિર્ણયને કારણે નાગરિકોને કોઈપણ એપ વિના આ સુવિધા મળશે. આ નિર્ણયથી ફોન કરનારનું નામ સીધું મોબાઈલ પર દેખાશે અને નાગરિકો સાથે છેતરપિંડી નહીં થાય. તેમ જ આવું થવાથી અજાણ્યા નંબર પરથી ફોન કરનારનું નામ હવે પોલીસને સરળતાથી મળી જશે.

આ સમાચાર પણ વાંચો: એક જ ઝાટકે 200 વ્હીકલની ડિલિવરી! આ બજેટ ઇલેક્ટ્રિક સ્કૂટર ખુબ ચર્ચામાં

 

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!