News Continuous Bureau | Mumbai
મુંબઈ (Mumbai)માં જેવા મેગા સીટીમાં અવાર-નવાર આગની ઘટના બનતી રહેતી હોય છે. ત્યારે દક્ષિણ મુંબઈની ફેશન સ્ટ્રીટ કાપડ માર્કેટની જેમ આજે નવી મુંબઈ (Navi Mumbai) ના વાશી APMC ફ્રૂટ માર્કેટ (Fruit Market) માં ભીષણ આગ ફાટી નીકળી છે. આગની જ્વાળાઓ ઘણી ઊંચાઈએથી દેખાઈ રહી છે. આગની ઘટના બાદ ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Fire in #fruit market #apmc #turbhe #vashi , details awaited…. pic.twitter.com/NN9Oe2l6pq
— Pʀᴀᴛɪsʜ Dᴇᴇᴇᴘᴀᴋ Sʜᴀʜ (@Prateesh_Shah) November 17, 2022
હાલ કોઈ નુકસાનના સમાચાર નથી. તેમજ આગ લાગવાનું કારણ પણ જાણવા મળ્યું નથી.
Join Our WhatsApp Community