આજનો દિવસ
૧૯ નવેમ્બર ૨૦૨૨, શનિવાર
“તિથિ” – આજે સવારે ૧૦.૩૦ સુધી કારતક વદ દશમ ત્યારબાદ કારતક વદ અગિયારસ રહેશે, વિ. સંવત ૨૦૭૯
“દિન મહીમા”
જૈન મહાવીર સ્વામી દિક્ષા, જ્ઞાનેશ્વરી પારાયણ દિન, નાગરિક દિન, ઇન્દીરા ગાંધી જયંતિ ઘટા આરંભ-શ્રીનાથજી નાથદ્વારા, સૂર્ય અનુરાધા નક્ષત્રમાં ૨૬.૩૮, વિષ્ટી ૧૦.૩૦ સુધી
“સુર્યોદય” – ૬.૪૯ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)
“રાહુ કાળ” – ૯.૩૬ – ૧૧.૦૦
“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.
“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૧૨.૧૯)
“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧3 – ૯.૩૬
ચલઃ ૧૨.૨૪ – ૧૬.૪૭
લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૧
અમૃતઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ૧૭.૫૮ – ૧૯.૩૫
અમૃૃતઃ ૨૨.૪૮ – ૨૪.૨૪
ચલઃઃ ૨૪.૨૪ – ૨૬.૦૦
લાભઃ ૨૯.૧૩ – ૩૦.૫૦
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે.
“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.
“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.