News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા (Social media) પર એક વીડિયો વાયરલ (Viral video) થઇ રહ્યો છે. આ વિડીયો દેશના કોઈ ગ્રામીણ વિસ્તાર નો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં ત્રણ મિત્રો ભેગા મળીને બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આશ્ચર્યજનક રીતે જેનો બર્થ ડે છે તે કેક કાપી શકતો નથી અને જ્યારે તે કેકને ઊંચકવાની કોશિશ કરે છે ત્યારે તેને ખબર પડે છે કે આ કેક (Cake) નહીં પરંતુ તપેલી (Pan) ઊંઘી બાજુ પર ક્રીમ (Cream) ચોપડેલું છે. મિત્રોની આવી મજાક થી તેનો ચહેરો લટકી જાય છે. જુઓ વિડિયો….
Birthday Suprise 😁🎉 pic.twitter.com/7lWCE9GGCf
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 14, 2022
આ સમાચાર પણ વાંચો: ડેડી ઉર્ફ ડોન અરુણ ગવળીનો ઝક્કાસ ડાન્સ, પરોલ પર બહાર આવેલો કુખ્યાત ડોન દીકરાના હલ્દી ફંકશનમાં નાચી ઉઠ્યો.. જુઓ વિડીયો
Join Our WhatsApp Community