News Continuous Bureau | Mumbai
બિલાડી (Cats) ઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે બિલાડીઓ ખૂબ જ સુંદર હોય છે અને લોકો પણ તેમને પ્રેમ કરે છે. કોઈને શંકા નથી કે બિલાડીઓ ક્યૂટ (Cute) હોય છે દરમિયાન હાલમાં બિલાડીનો એક એવો વાયરલ થયો છે જેને જોઈને લોકો ચક્કરમાં પડી ગયા છે..
It’s an illusion..🐈🐾😅 pic.twitter.com/VQmiT3Ftel
— 𝕐o̴g̴ (@Yoda4ever) November 16, 2022
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બારીની પારી પર એક બિલાડી ચાલી રહી છે. પરંતુ જેવી તે અંદર આવે છે કે તેની સાથે બીજી બિલાડી પણ અંદર આવે છે. વિડીયો જોઈને મોટાભાગના લોકો સમજી નથી શકયા કે આ બીજી બિલાડી આવી ક્યાંથી??
આ સમાચાર પણ વાંચો: આ રીતે ટૂટ્યો 154 વર્ષ જુનો કર્ણાક બંદર બ્રિજ અને ઇતિહાસજમા થયો, પરંતુ આ અઘરું કામ શી રીતે પાર પાડવામાં આવ્યું. – જુઓ ફોટોગ્રાફ અને વિડિયો
ના સમજાયું ને આ વીડિયોને ફરીથી જુઓ અને સમજો બીજી બિલાડી આવી ક્યાંથી..
Catch the illusion cat 😅 https://t.co/PnfIYOoqmZ pic.twitter.com/M47snGEpFS
— JD 🔥 (@Itz_JohnDurai) November 17, 2022