Theft at jewellery shop : મહિલાની હાથચાલાકી. બધાની નજર સામે, જ્વેલર્સની દુકાનમાંથી સોનાનો હાર ચોરી લીધો. જુઓ વિડિયો.

ઉત્તર પ્રદેશના ગોરખપુરના ગોરદેવ વિસ્તારમાં એક મહિલા જ્વેલરીની દુકાનથી સોનાનો હાર ચોરી કરી લે છે અને કોઈને તેની જાણ સુધ્ધા થતી નથી. આ હાથચાલાકી નો વિડીયો હવે વાયરલ થયો છે.

by Dr. Mayur Parikh
Viral video of women stealing gold jewellery from a shop.

 News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના ગોરખપુર વિસ્તારમાં એક જ્વેલરી શોપમાં ( jewellery shop ) ચોરીનો ( stealing ) કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ગોલઘરના બલદેવ પ્લાઝા ખાતે બન્યો છે. અહીં એક મહિલા સાંજે ચાર વાગે એક દુકાનમાંથી બધાની નજર સામે સોનાનો હાર ચોરી કરી ગઈ. જોવાની વાત એ છે કે એને જેટલી સિફતથી હાર ચોરી કર્યો તેને દુકાનદારો પણ જોઈ શક્યા નહીં. હવે તેનો સીસીટીવી વિડીયો ( Viral video ) બહાર આવ્યો છે. આ હાર ની કિંમત 700000 રૂપિયા છે. હાલ પોલીસ મહિલા ચોરને શોધી રહી છે. જુઓ વિડિયો.

આ સમાચાર પણ વાંચો:   ઇન્ટરનેટ પર વેચાઇ રહ્યો છે WhatsApp વપરાશકર્તાઓનો ડેટા: તમારો ડેટા લીક થયો છે કે કેમ? તે આ રીતે, અહીં તપાસો

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment