News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી અવસ્થા પેદા થઈ છે. એક તરફ તેઓ પોતાના ધારાસભ્યો (MLA) ને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ એક પછી એક નેતાઓ તેમનો સાથ છોડી રહ્યા છે. આ જ કડીમાં મુંબઈ ( Mumbai ) ના વિલેપાર્લે પૂર્વ વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે (Krishna Hegde) એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે.
મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં તેમણે એકનાથ શિંદે (Eknath Shinde) સાથે મુલાકાત કરી હતી અને તેમના હાથે કેસરીયો ખેસ પહેરી લીધો હતો.
આ સમાચાર પણ વાંચો: Viral video : શિક્ષકે મુસ્લિમ વિદ્યાર્થીને આતંકવાદી કહેતા બબાલ થઈ. વિદ્યાર્થીઓ જોરદાર વિરોધ કર્યો. વીડિયો થયો વાયરલ.
I thank Hon CM Shri @mieknathshinde ji for appointing me as Up-Neta (Deputy Leader) and Spokesperson of Balasahebanchi Shiv Sena. I seek your blessings and support..🙏 pic.twitter.com/FwbhgiT1n4
— Krishna Hegde (@KrishnaHegde_SS) November 29, 2022