આજે તારીખ – ૦૩:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

આજનો દિવસ
૩ ડિસેમ્બર ૨૦૨૨, શનિવાર

“તિથિ” – માગશર સુદ અગિયારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
મોક્ષદા/મૌની એકાદશી-રાજગરો(શિ), ગીતા જયંતિ, વ્યતિપાત ૨૮.૩૫ સુધી, પંચક ઉ.૩૦.૧૭, જૈન અરનાથ જન્મ-મોક્ષ, વિષ્ટી ૧૭.૩૪ થી ૨૯.૩૫,વિશ્વ વિકલાંગ દિન

“સુર્યોદય” – ૬.૫૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૪૨ – ૧૧.૦૫

“ચંદ્ર” – મીન, મેષ
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૧૬ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૨૦ – ૯.૪૨
ચલઃ ૧૨.૨૮ – ૧૩.૫૧
લાભઃ ૧૩.૫૧ – ૧૫.૧૩
અમૃતઃ ૧૫.૧૩ – ૧૬.૩૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૭.૫૯ – ૧૯.૩૬
શુભઃ ૨૧.૧૪ – ૨૨.૫૧
અમૃતઃ ૨૨.૫૧ – ૨૪.૨૯
ચલઃ ૨૪.૨૯ – ૨૬.૦૬
લાભઃ ૨૯.૨૧ – ૩૦.૫૮

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More