શું તમારા સ્માર્ટફોનની બેટરી ઝડપથી ડાઉન થાય છે? તો આ 20 એપ છે તેના માટે જવાબદાર.. જુઓ સંપૂર્ણ યાદી…

આજકાલ, આપણે બેંકિંગ અને મની ટ્રાન્સફર સ્માર્ટફોન દ્વારા કરીએ છીએ. ઘણીવાર સ્માર્ટફોન ખરીદ્યા પછી મોબાઈલની બેટરી કંપનીના દાવા પ્રમાણે કામ કરતી નથી

by Dr. Mayur Parikh
Why your mobile battery is draining fast and how to fix it

News Continuous Bureau | Mumbai

આજકાલ, આપણે બેંકિંગ અને મની ટ્રાન્સફર સ્માર્ટફોન દ્વારા કરીએ છીએ. ઘણીવાર સ્માર્ટફોન ખરીદ્યા પછી મોબાઈલની બેટરી ( mobile battery )  કંપનીના દાવા પ્રમાણે કામ કરતી નથી. ઘણા લોકો ફરિયાદ કરે છે કે જ્યારે સ્માર્ટફોન થોડો જૂનો થઈ જાય છે, ત્યારે બેટરી ઝડપથી ઊતરી ( draining  )  જાય છે. પરંતુ ઘણીવાર તમારા ફોનની એપ્સને કારણે બેટરી ઝડપથી ઊતરી જાય છે.

આવો જાણીએ કઈ એવી 20 એપ્સ છે જે ફોનની બેટરી ઝડપથી ખતમ કરે છે…

ફિટબિટ

વેરાઇઝન

ઉબેર

સ્કાયપે

ફેસબુક

એરબીએનબી

બીગો લાઈવ

ઇન્સ્ટાગ્રામ

ટિન્ડર

બમ્બલ

Snapchat

વોટ્સએપ

ઝૂમ

YouTube

booking.com

એમેઝોન

ટેલિગ્રામ

ગ્રાઇન્ડર

લાઈક

LinkedIn

આ સમાચાર પણ વાંચો: Vivoના નવા ફોનમાં છે ‘રિંગ લાઈટ’, Vivo S16 સિરીઝના ધાંસૂ કેમેરા ફોન થયા લોન્ચ

આ એપ્લિકેશનોને વધારાની સુવિધાઓ ચલાવવાની પરવાનગી છે. આ એપ્સને ફોટા, વાઇ-ફાઇ, લોકેશન અને માઇક્રોફોનની ઍક્સેસ હોય છે, આમ આવી એપ્સ ચલાવવા માટે વધારાની બેટરીની જરૂર પડે છે. આ બધામાં માત્ર Instagram એપ પર ડાર્ક મોડનો વિકલ્પ છે, તેથી બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે.

જો આ એપ્સ દ્વારા સ્માર્ટફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય તો ખાસ સાવચેતી રાખવી જોઈએ. એપ્સમાં ડાર્કમોડને સક્ષમ કરો, સમય મર્યાદા વિકલ્પને સક્ષમ કરો. ગૂગલ પ્લે સ્ટોર પરથી ઓફિશિયલ એપ ડાઉનલોડ કરો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More