મોંઘવારીનો વધુ એક ડામ: ગુજરાત ગેસ બાદ હવે અદાણીએ ઝીંક્યો CNG માં વધારો, જાણો શું હશે નવો ભાવ

by Dr. Mayur Parikh
after Gujarat Gas, now Adani hikes price of CNG

News Continuous Bureau | Mumbai

  • સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર ગુજરાતમાં CNG ગેસના ( Gujarat Gas ) ભાવમાં વધારો થયો છે.
  • ગુજરાત ગેસ બાદ હવે ( Adani  ) અદાણી CNG ગેસના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે
  • હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે.
  • મહત્વનું છે કે, અગાઉ ગુજરાત ગેસ દ્વારા તાજેતરમાં જ CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
  • આમ વર્ષ બદલાયું પણ તેમ છતાં મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે.

આ સમાચાર પણ વાંચો:  Videocon loan fraud case: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર, પતિને મળી મોટી રાહત – બોમ્બે હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો.. કહી આ વાત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More