Viral Video : આને કહેવાય ભોળુ બાળપણ, અમીર-ગરીબની ભેદરેખા ભુલીને બે બાળકો વળગી પડ્યા.

સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વિડીયો વાયરલ થતા હોય છે જે ભલભલા ફિલોસોફરને વિચારતા કરી મૂકે છે. આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં બે બાળકોની મૈત્રી દેખાય છે.

by Dr. Mayur Parikh
Viral video: Toy seller's son hugging little boy will melt your heart -

News Continuous Bureau | Mumbai

લગ્ન સમયે તેમ જ સાર્વજનિક સમારંભની બહાર ફુગ્ગા વેચતા ( Toy seller’s son ) અનેક ગરીબો તમે જોયા હશે. આ ગરીબો પાસે પૈસા નથી પરંતુ બે રૂપિયાની વસ્તુ વેચીને પેયીટુ રળનાર એવા આ લોકો પોતાના પરિવાર સાથે રસ્તા પર ઉભા રહે છે. ત્યારે એક વિડીયો સોશ્યલ મિડીયા ( Viral video ) પર વાયરલ થયો છે. જેમાં એક ગરીબ અને એક ધનિક પરિવારનું બાળક એકબીજાને ( hugging  ) વળગી પડે છે. જુઓ વિડીયો.

આ સમાચાર પણ વાંચો:  Pakistan News : ભૂખ્યા પાકિસ્તાનમાં લોટ માટે છુટ્ટા હાથની મારામારી, વિડીયો થયો વાયરલ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More