શું તમે જંગલી પ્રાણીઓને ખોરાક ખવડાવવાનો શોખ ધરાવવો છો? આ વિડીયો જરૂર જોજો, એક જંગલી હાથીએ શું નું શું કરી નાખ્યું….

વન્ય પ્રાણીઓથી હંમેશા દૂર રહેવું જોઈએ એવી ચેતવણી અનેક વખત આપવામાં આવે છે. જો કે લોકો તેનું પાલન કરતા નથી અને ત્યાર પછી તકલીફમાં આવી પડે છે.

by Dr. Mayur Parikh
Elephant on killing spree, mauls 16 in 12 days; Sec 144 in Ranchi

News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસરના ( IFS officer ) એક અધિકારીએ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે જંગલના રસ્તે થી એક ગાડી પસાર થઈ રહી છે અને તેઓ જંગલી હાથીને ( wild animals ) ભોજન ( feed  ) આપવાનો પ્રયાસ કરે છે. જંગલી ( elephant ) હાથી ગાડીમાં ભોજન છે તેવું સમજી બેસે છે અને ગાડીને તોડી નાખે છે. તેમજ લોકો જેમ તેમ પોતાનો જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહે છે.

આ સમાચાર પણ વાંચો:  Pakistan News : ભૂખ્યા પાકિસ્તાનમાં લોટ માટે છુટ્ટા હાથની મારામારી, વિડીયો થયો વાયરલ.

Join Our WhatsApp Community

You may also like