અરે વાહ શું વાત છે, દહીસર થી બાંદ્રા ના રુટ પરના નવા મેટ્રો સ્ટેશનની રોનક બદલાઈ. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.

આગામી 19 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દહીસર થી બાંદ્રા તરફ જનાર મેટ્રો રેલવે ટ્રેનનું ઉદ્ઘાટન થવાનું છે. આવા સમયે છેલ્લી તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે.

by Dr. Mayur Parikh
20 percent of people stop traveling from Mumbai local train

News Continuous Bureau | Mumbai

આગામી 19 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દહીસર થી બાંદ્રા તરફ જનાર મેટ્રો ( metro  ) રેલવે ટ્રેનનું ઉદ્ઘાટન થવાનું છે. આવા સમયે છેલ્લી તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે.

7A metro station has started watch photos and videos of new metro station

આ કડીમાં શુક્રવારના દિવસે ૭ એ ની લાઈન નું દહીસર ખાતે ના પ્લેટફોર્મ નું ( 7A metro station ) ઓપરેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. ચકાચક દેખાતા સ્ટેશન ( new metro station ) પર મેટ્રો ટ્રેન ઉભી હતી. બસ હવે રાહ જોવાઈ રહી છે તો યાત્રીઓની અને ઉદઘાટનની.

 

આ સમાચાર પણ વાંચો: વરિષ્ઠ નેતા શરદ યાદવ નું નિધન થયું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More