318			
                                
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
- રશિયા અને યુક્રેનના ( Ukraine ) યુદ્ધને ફેબ્રુઆરી, 2023માં એક વર્ષ પૂરું થશે.
 - યુદ્ધમાં બંને દેશોને ભારે ખુવારી ભોગવી છે. છતાં બંને દેશોમાંથી કોઈ ઝુકવા તૈયાર નથી.
 - દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ( vladimir putin ) રશિયાની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે વિશ્વને રશિયાની ( Russian military ) જીત ( victory ) પર કોઈ શંકા ન હોવી જોઈએ.
 - સેન્ટ પીટર્સબર્ગમાં એર ડિફેન્સ સિસ્ટમ બનાવતી ફેક્ટરીના પ્રવાસ દરમિયાન, પુતિને કહ્યું કે વિશ્વને કોઈ શંકા ન હોવી જોઈએ કે આવનારા દિવસોમાં રશિયા યુક્રેન સાથે યુદ્ધ જીતશે.
 - ઉલ્લેખનીય છે કે આ યુદ્ધને લગભગ એક વર્ષ થઈ ગયું છે કે પરંતુ રશિયા યુક્રેનને સંપૂર્ણપણે હરાવી શક્યું નથી.
 
આ સમાચાર પણ વાંચો: પીએમ મોદીની મુંબઈ મુલાકાત પહેલા શરૂ થયું પોસ્ટર વોર, ઠાકરે જૂથના ગઢ ગણાતા આ વિસ્તારમાં લાગ્યા બાળાસાહેબ ઠાકરે-મોદીના પોસ્ટર.. જુઓ ફોટોસ
                                You Might Be Interested In