પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારનું મોટું નિવેદન, કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી..

ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે મોટું નિવેદન આપ્યું છે.

by Dr. Mayur Parikh
A big statement from Pakistan's Minister of State for Foreign Affairs, Hina Rabbani Khar

News Continuous Bureau | Mumbai

  • ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી ( Pakistan’s Minister of State for Foreign Affairs ) હિના રબ્બાની ખારે ( Hina Rabbani Khar ) મોટું નિવેદન આપ્યું છે.
  • તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી.
  • હિના રબ્બાની ખારે કહ્યું કે, જ્યારથી પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સરકાર આવી છે, ત્યારથી ભારત સાથે કોઈ બેકચેનલ વાતચીત થઈ નથી.
  • મહત્વનું છે કે હિના રબ્બાનીનું આ નિવેદન ભારત તરફથી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)માં પાકિસ્તાનને આમંત્રણ અપાયાના એક દિવસ બાદ આવ્યું છે.
  • અહેવાલો અનુસાર, ઈસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશન દ્વારા ભારત દ્વારા મોકલાયેલા આમંત્રણનો હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો :  ગજબ કે’વાય!! મહિલા આખા શહેરની મસ્જિદોમાં ભીખ માંગતી, પછી પોતાની જ લક્ઝરી કારમાં ઘરે જતી.. સંપત્તિ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ.. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More