News Continuous Bureau | Mumbai
ઈતિહાસમાં પહેલીવાર અંડર 19 મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે.
સાઉથ આફ્રીકાની ધરતી પર રમાઈ રહેલા આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય અંડર 19 મહિલા ટીમ ફાઈનલમાં પહોંચી છે.
પ્રથમ સેમિ ફાઈનલ મેચમાં જ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને આઠ વિકેટે હરાવી હતી.
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ પાર્શ્વી ચોપરાએ લીધી હતી. આ સાથે જ વાઇસ કેપ્ટન શ્વેતા સેહરાવતે અણનમ 61 રન બનાવ્યા હતા.
હવે રવિવારે એટલે કે આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડ પ્રથમ મહિલા અંડર-19 વર્લ્ડ ટાઈટલ માટે લડશે.
આ સમાચાર પણ વાંચો: મૂળાની આડઅસરઃ જો તમને પણ આ રોગ છે, તો તરત જ મૂળાથી દૂર રહો, નહીં તો હોસ્પિટલનું બિલ ચૂકવતા જ રહેશો!
Join Our WhatsApp Community