News Continuous Bureau | Mumbai
- અમેરિકન કંપની હિંડનબર્ગના એક રિસર્ચ અહેવાલે ભારતીય શેરબજાર અને અદાણી ગ્રૂપની હાલત ખરાબ કરી દીધી છે.
- એક રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મસમોટો કડાકો બોલાયો અને તેના પરિણામે ગૌતમ અદાણીને ( Gautam Adani ) સંપત્તિમાં જંગી ધોવાણ થયું.
- મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ફોર્બ્સની ધી રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ ( Forbes billionaires list ) અનુસાર ભારતીય ધનાઢ્ય ગૌતમ અદાણીની સંપત્તિમાં ( net worth ) 22.6 અબજ ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
- આ સાથે જ તેઓ વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌત્તમ અદાણી ત્રીજા સ્થાને ઉતરીને 7માં સ્થાને આવી ગયા છે.
- ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા ત્રણ વર્ષમાં અભૂતપૂર્વ વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો: કોંગ્રેસે RBI-સેબીને અદાણી ગ્રૂપ સામેના આરોપોની તપાસ કરવાની કરી માંગ, જાણો શું છે સમગ્ર મામલો
Join Our WhatsApp Community