News Continuous Bureau | Mumbai
- સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ( Closing Bell ) સતત બીજી વખત અસમંજસની સ્થિતિ જોવા મળી છે.
- આજે કારોબારના અંતે સેન્સેક્સ 224.16 પોઈન્ટ (0.38 ટકા)ના વધારા સાથે 59,932.24ના સ્તર પર બંધ થયો છે .
- જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 5.90 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 17,610.40ના સ્તર પર બંધ થયો છે.
- આઈટીસી 4.76 ટકા, બ્રિટેનિયા 4.62 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 3.27 ટકા, એચયુએલ 2.35 ટકા, ઈન્ફોસિસ 2.10 ટકા ટોપ ગેઇનર્સ છે
- આજના ટોપ લુઝર્સ શેર્સ છે અદાણી એન્ટરપ્રાઈઝ 26.70 ટકા, અદાણી પોર્ટ્સ -6.60 ટકા, યુપીએલ -6.16 ટકા, એચડીએફસી લાઈફ -4.46 ટકા, ડિવાઈસ લેબ્સ -2.68 ટકા.
આ સમાચાર પણ વાંચો : રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની માર્કેટ કેપ $100 બિલિયન ઘટી ગઈ..