News Continuous Bureau | Mumbai
થોડા દિવસો પહેલાં જ નેપાળમાં પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન પદના શપથ લીધા હતા.
જોકે માત્ર 9 દિવસમાં જ પ્રચંડની નવી સરકારમાં રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે.
PM પુષ્પ કમલ દહલ પ્રચંડના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાંથી ગઠબંધમાં સામેલ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)એ બહાર નિકળવાનો નિર્ણય કર્યો છે.
RSPએ રવિવારે એક બેઠક યોજી હતી, જેમાં સરકારમાંથી સમર્થન પાછુ ખેંચવાનો મોટો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી 19 સાંસદો સાથે ગઠબંધનમાં જોડાનાર ચોથી સૌથી મોટી પાર્ટી છે.
આ સમાચાર પણ વાંચો : સ્પાય બલૂન પર અમેરિકા-ચીન વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ લીધો આ મોટો નિર્ણય