Turkey Earthquake: તુર્કી-સીરિયામાં કુદરતે મચાવ્યો કહેર, 3700થી વધુ લોકોના મૃત્યુ, હજારો લોકો કાટમાળ નીચે દટાયા.. જુઓ વિડીયો

by kalpana Verat
Powerful quake kills thousands in Turkey and Syria

News Continuous Bureau | Mumbai

તુર્કીમાં ગઈકાલે (સોમવારે) એક પછી એક આવેલા ત્રણ મોટા ભૂકંપના ઝટકાથી આખો દેશ હચમચી ગયો છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2300થી વધુ લોકો લોકો માર્યા ગયા છે અને 15000થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે સાંજે તુર્કીમાં ત્રીજો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 આંકવામાં આવી છે. ભૂકંપના કારણે તુર્કીમાં અનકે ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સતત ભૂકંપોના કારણે ત્યાંના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. 

ભૂકંપના પગલે અહીં પુરજોશમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. કાટમાળ નીચે દટાયેલા અત્યાર સુધીમાં 2470 લોકોને બચાવાયા છે, પરંતુ હજુ પણ હજારો લોકો કાટમાળમાં ફસાયેલા હોવાના અહેવાલ છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More