News Continuous Bureau | Mumbai
સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે સવારે એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
પહેલો આંચકો સવારે 7.52 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું છે.
સતત ભૂકંપના આંચકાથી ગામડાંઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. ત્રીજા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની નોંધાઈ હતી.
ગઈકાલે પણ આ પંથકમાં ભૂપંકના આંચકા અનુભવાયા હતા..
આ સમાચાર પણ વાંચો : પર્સ સાથે જોડાયેલી આ યુક્તિ ક્યારેય પાકીટને ખાલી નહીં થવા દે, આ ચમત્કારી વસ્તુઓ રાખવાથી હંમેશા ત્યાં રહેશે દેવી લક્ષ્મીનો વાસ.
Join Our WhatsApp Community