આજે તારીખ – ૧૩:૦૨:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૧૩ ફેબ્રુઆરી ૨૦૨૩, સોમવાર

“તિથિ” – મહા વદ સાતમ

“દિન મહીમા”
કાલાષ્ટમી, શ્રીનાથજી પાટોત્સવ-નાથદ્વારા, કુંભ સંક્રાતિ ૦૯:૪૫, પૂ.કાળ સૂ.ઉ. થી ૦૯:૪૫ અષ્ટકા શ્રાધ્ધ, વિછુંડો બેસે ૨૦:૩૭, જૈન સુપાર્શ્વનાથ મોક્ષ, જૈન ચંદ્રપ્રભુ કે.જ્ઞાન

“સુર્યોદય” – ૭.૦૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૩૪ – ૧૦.૦૦

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૨૦.૩૬)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૮.૩૬ સુધી તુલા ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૦.૩૬)
સાંજે ૮.૩૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૄતઃ ૭.૦૯ – ૮.૩૫
શુભઃ ૧૦.૦૧ – ૧૧.૨૭
ચલઃ ૧૪.૧૯ – ૧૫.૪૫
લાભઃ ૧૫.૪૫ – ૧૭.૧૦
અમૄતઃ ૧૭.૧૦ – ૧૮.૩૬

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૩૬ – ૨૦.૧૦
લાભઃ ૨૩.૧૮ – ૨૪.૫૩
શુુભઃ ૨૬.૨૭ – ૨૮.૦૧
અમૄતઃ ૨૮.૦૧ – ૨૯.૩૫
ચલઃ ૨૯.૩૫ – ૩૧.૦૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More