પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના. ક્વેટા જઈ રહેલી ઝાફર એક્સપ્રેસમાં થયો વિસ્ફોટ, આટલા મુસાફરોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત

by kalpana Verat
Jaffar express explosion: Two killed, many injured in Pakistan train blast

News Continuous Bureau | Mumbai

  • પાકિસ્તાનમાં ક્વેટા જતી જાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. 
  • આ વિસ્ફોટમાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. 
  • માહિતી મુજબ, વિસ્ફોટ ત્યારે થયો જ્યારે જાફર એક્સપ્રેસ ચિચાવતની રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. 
  • વિસ્ફોટ બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની સાથે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેલવે ટ્રેક બંધ કરી દેવામાં આવ્યો છે.
  • જોકે વિસ્ફોટના કારણની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ આ હુમલા પાછળ કોઈ આતંકવાદી સંગઠનનો હાથ પણ હોઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો : ICCનું મોટું બ્લન્ડર.. ટીમ ઈન્ડિયાને કલાકો માટે બનાવી દીધું ટેસ્ટ ક્રિકેટના બાદશાહ, ઓસ્ટ્રેલિયાની વધારી દીધી ચિંતા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More