ઈરાનના વિદેશ મંત્રીએ ભારત યાત્રા કરી રદ, માત્ર બે સેકન્ડનો વીડિયો છે કારણભૂત

by kalpana Verat
Upset Over Video Clip Iranian Foreign Minister Decides Not To Travel To India

News Continuous Bureau | Mumbai

  • ઈરાન અને ભારત વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ છે, પરંતુ ઈરાનના વિદેશ મંત્રીએ તેમનો ભારત પ્રવાસ રદ કર્યો છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ ઈરાનના વિદેશ મંત્રી જે કાર્યક્રમમાં આવવાના હતા તેના પ્રમોશનલ વીડિયોમાં બતાવાયેલા કન્ટેન્ટથી ઈરાનને વાંધો પડયો છે.
  • ઈરાનના વિદેશ મંત્રી આ ઈવેન્ટનો પ્રચાર કરતા વીડિયોથી નાખુશ છે, જેમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીની તસવીર સાથે વિરોધ કરતી ઈરાની મહિલાઓની ટૂંકી ક્લિપ દર્શાવવામાં આવી છે.
  • જોકે વિદેશ મંત્રાલય કે ઈરાની દૂતાવાસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
  • ઉલ્લેખનીય છે કે અબ્દુલ્લાહ 3 અને 4 માર્ચે યોજાનાર ‘રાયસીના ડાયલોગ’માં હાજરી આપવાના હતા.

આ સમાચાર પણ વાંચો : ‘શિવસેના’ પાર્ટીનું નામ, ‘ધનુષ અને તીર’ પ્રતીક એકનાથ શિંદે જૂથ ને મળ્યું, ચુટણી પંચનો નિર્ણય.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More