આ રાજ્યમાં પ્રવેશતાની સાથે જ બગડી રહ્યું છે યમુનાનું પાણી, NGTએ સરકારને અધધ આટલા કરોડનો ફટકાર્યો 

by kalpana Verat
NGT fines Delhi govt. 2,232 crore for poor waste management

 News Continuous Bureau | Mumbai

  • નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર પર 2,232 કરોડનો દંડ ફટકાર્યો છે. 
  • આ દંડ યમુનામાં ગંદકી અને જળ પ્રદૂષણ માટે લગાવવામાં આવ્યો છે. 
  • એનજીટીના ચેરપર્સન ન્યાયાધીશ એ કે ગોયલે જણાવ્યું હતું કે દેશની રાજધાનીમાં ગટર-પાણી અને કચરાના નિકાલના વ્યવસ્થાપનમાં ગેરરીતી સામે આવી છે. 
  • ખાસ કરીને દિલ્હીના ગટરનું પાણી યમુના નદીમાં જવાથી એનજીટીએ સરકારને ફટકાર લગાવી છે.
  • ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં એનજીટીએ દિલ્હી સરકારને આ જ પ્રકારની અવ્યવસ્થાને પગલે ૯૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  ઈરાનના વિદેશ મંત્રી થયા નારાજ, ભારતની મુલાકાત કરી દીધી રદ, જાણો શું છે કારણ?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More