News Continuous Bureau | Mumbai
- કોરોના વાયરસની ( virus ) મહામારી ( outbreak ) બાદ નવા મારબર્ગ વાયરસે ( Marburg virus ) ચિંતા વધારી છે.
- આ ખતરનાક વાયરસને કારણે આફ્રિકામાં ઓછામાં ઓછા 9 લોકોના ( deaths ) મોત થયા છે.
- આ વાયરસ જીવલેણ ઈબોલા જેવો જ છે.
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં મધ્ય આફ્રિકાના નાના દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં વાયરસની પુષ્ટિ કરી છે.
- આ દેશમાં મારબર્ગ વાયરસની ચપેટમાં અત્યાર સુધી દસ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 16 નવા કેસની તપાસ કરવામાં આવી રહી છે.
- આ વાયરસ અત્યંત ઘાતક છે. ઉપરાંત જો સમયસર તેનો ઇલાજ ના કરાવવામાં આવે તો 88 ટકા લોકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે.
આ સમાચાર પણ વાંચો : દીપિકા પાદુકોણ સહિત બોલિવૂડની આ અભિનેત્રીઓએ પહેરી હતી સૌથી મોંઘી અને સુંદર સગાઈની વીંટી, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ
Join Our WhatsApp Community