News Continuous Bureau | Mumbai
- બિહારના ( Bihar ) ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ( Former minister ) અને કોંગ્રેસના નેતા રવિન્દ્ર નાથ મિશ્ર ને ( Ravindra Nath Mishra ) છપરાના એમપી-એમએલએ કોર્ટે આજીવન કેદની ( life imprisonment ) સજા ફટકારી છે.
- પૂર્વ મંત્રીને ચૂંટણી દરમિયાન હત્યાના કેસમાં ( murder case ) કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.
- એક અઠવાડિયા પહેલા આ મામલે સુનાવણી કરવામાં આવી હતી જેમાં કોર્ટે તેમને દોષી ઠેરવ્યો હતો.
- 1990ની વિધાનસભા ચૂંટણી દરમિયાન માઝીના બૂથ પર એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
- આ મામલે પૂર્વ મંત્રી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે સુનાવણી બાદ પહેલા જ કોંગ્રેસના નેતાને દોષિત ઠેરવ્યા હતા. રવીન્દ્ર નાથ મિશ્ર રાબડી દેવીની સરકારમાં મંત્રી હતા.
આ સમાચાર પણ વાંચો : આખરે લોન માટે IMF સમક્ષ ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન, માંગણીઓ પૂરી કરવા માટે પાસ કર્યું બિલ
Join Our WhatsApp Community