News Continuous Bureau | Mumbai
- દેશના સૌથી મોટા અબજોપતિ ગૌતમ અદાણીની મુશ્કેલી ખત્મ થવાનું નામ નથી લઈ રહી.
- એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હવે વિશ્વના 25 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
- ફોર્બ્સ અને બ્લૂમબર્ગની વિશ્વના અબજોપતિઓની યાદી અનુસાર અદાણીની નેટવર્થ $45 બિલિયનની નીચે ઘટીને અનુક્રમે 26મા અને 29મા ક્રમે આવી ગઈ છે.
- બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સે જણાવ્યું કે તેમની કુલ સંપત્તિ ઘટીને $42.7 બિલિયન થઈ ગઈ છે.
- હિંડનબર્ગના અહેવાલ બાદથી ગૌતમ અદાણીની $75 બિલિયનથી વધુની સંપત્તિ ધોવાઈ ગઈ છે.
- અદાણી, જે એક સમયે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ હતા, તે આજે વિશ્વના 25 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો :જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું ઠોકર ખાવાનું યથાવત, ફરી એકવાર પગથિયાં ચઢતાં ગોથું ખાઈ ગયાં.. જુઓ વિડીયો
Join Our WhatsApp Community