વુમન્સ T20 વર્લ્ડ કપ : ટિમ ઇન્ડીયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું, સેમિફાઈનલમાં મળી હાર

by kalpana Verat
Australia defeat India by five runs to enter the finals of Women's T20 World Cup 2023

News Continuous Bureau | Mumbai

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાય ગયું છે.

ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય મળતા જ ટુર્નામેન્ટની બહાર થઈ છે.

ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં ભારતને પાંચ રનથી હરાવ્યું હતું.

આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચી છે.

આ સાથે જ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ચોથીવાર હારી ગઈ છે.

આ પહેલા 2009, 2010, 2018માં પણ ટીમ સેમીફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : પરમાણુ યુદ્ધની અણી પર ઉભું છે વિશ્વ, 32 વર્ષ પછી પુતિને ખોલી પરમાણુ પરીક્ષણ સાઈટ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More